ફિટ રહેવા માટે વર્કઆઉટ કરવું ખૂબ જ જરુરી છે મોટાભાગના લોકો સવારે કે સાંજે જિમમાં જાય છે વર્કઆઉટ કરવાનો યોગ્ય સમય ક્યો છે ખાલી પેટ વર્કઆઉટ કરવાથી શરીરની વધુ ચરબી બર્ન થાય છે વહેલા ઉઠીને ખાલી પેટે કસરત કરવાથી બમણું ઝડપી વજન ઘટે છે સવારે 7 થી 9 વાગ્યા સુધીની કસરત શરીર માટે શ્રેષ્ઠ સવારે -સાંજે બંને સમયે વર્કઆઉટ કરવું ફાયદાકારક બંનેની સરખામણી કરવામાં આવે તો શ્રેષ્ઠ સમય માત્ર સવારનો આ સમયે કસરત કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે