એસિડિટીથી રાહત મેળવવા કેટલીક શાકભાજી ખુબ ઉપયોગી છે કાકડીમાં પાણી ખુબ માત્રામાં હોય છે કાકડીના સેવનથી એસિડિટીમાં રાહત મળે છે એસિડિટીમાં દૂધીનો રસ ખુબ ફાયદાકારક છે પાલકમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે પાચન સુધારે છે અને એસિડિટીમાં રાહત આપે છે ગાજરનો રસ એસિડિટીમાં રાહત આપે છે કારેલા પણ એસિડિટીમાં રાહત મેળવવામાં મદદ કરે છે આ ઉપરાંત તમે કેટલાક ફળોનું સેવન પણ કરી શકો છો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે