તંદુરસ્ત લાઈફસ્ટાઈલ માટે પુરતી ઉંઘ લેવી ખુબ જરુરી છે હવે જાણો કે જો તમે 3 દિવસ સુધી ઊંઘ નહીં લો તો કેવી અસર થશે 3 દિવસ સુધી જાગવાથી શરીર અને માથા પર ગંભીર અસર થાય છે સૌથી પહેલા ધ્યાન અને એકાગ્રતાની ઉણપ આવે છે આ ઉપરાંત મૂડ સ્વીંગ અને વાત વાતમાં ગુસ્સો આવે છે ઊંઘની ઉણપથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે જેના કારણે બીમારીઓને ખતરો વધી જાય છે માનસીક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે હ્યદય પર પણ વિપરીત અસર થાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે