કોલેસ્ટ્રોલ વધારતી પ્રથમ વસ્તુમાં આવે છે સંતૃપ્ત ચરબી(saturated fats)



જે માંસ, માખણ અને તળેલા ખોરાકમાં જોવા મળે છે



ટ્રાન્સ ફેટ પણ કોલેસ્ટ્રોસ વધારવામાં જવાબદાર છે



જે બિસ્કિટ, કેક અને પેસ્ટ્રી જેવી બેકરી પ્રોડક્ટમાં જોવા મળે છે



આલ્કોહોલના વધુ પડતા સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે



ખાંડ અને મીઠાઈઓમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારે છે



વધુ ગળ્યું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે અને કોલેસ્ટ્રોલ પણ વધે છે



ફાસ્ટ ફૂડમાં ફેટ, મીઠું અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારે છે.



ધૂમ્રપાનથી કોલેસ્ટ્રોલ વધે છે અને હૃદય રોગનું જોખમ વધે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે