આ ફળોનું સેવન કફનો પ્રકોપ વધારે છે શરદી ઉધરસમાં આ ફળોનું ન કરો સેવન શરદી ઉધરસથી બચવા ડાયટ પર ધ્યાન આપો આ ફળોનું સેવન શરદી ઉધરસ વધારશે આ ફળોના સેવનથી કફજન્ય તકલીફ વધે છે શિયાળામાં શરદીમાં કેળા ન ખાવા જોઇએ ઉધરસમાં સંતરા લીંબુનું ન કરવું જોઇએ સેવન જામફળ પણ ઉધરસની સમસ્યાને વધારશે સ્ટ્રોબેરીનું સેવન પણ કફજન્ય તકલીફ વધારશે આ ફળોને શરદી ઉધરસમાં અવોઇડ કરો