આ પાનનું સેવન હિમોગ્લોબીન વધારશે



આ પાનના સેવનથી લોહીની ઉણપ દૂર થશે



મહિલાઓમાં હિમોગ્લોબીનનની વધુ હોય છે ઉણપ



આ સ્થિતિમાં એનીમિયાનું જોખમ વધી જાય છે



મોરિગાં હિમોગ્લોબિનની કમીને દૂર કરશે



મોરિંગાના પાનથી હિમોગ્લોબીનની કમી દૂર થશે



મોરિગો ઓષધિય ગુણોથી ભરપૂર છે



મોરિંગો નબળાઇને દૂર કરે છે



મોરિંગો વેઇટ લોસમાં મદદ કરે છે.



મોરિંગો સ્કિન પરની વધતી અસરને ઓછી કરે છે



મોરિંગામાં ફાઇટો કેમિકલ હોય છે



મોરિંગો બ્લડ સુગર લેવલને કમ કરે છે.



મોરિંગો ઇમ્યુનિટી બૂસ્ટર છે



મોરિગો હૃદયના હેલ્થ માટે ઉપકારક છે



મોરિંગો બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે