સવારે ચા કોફીનું સેવન કરવાનું ટાળો



સવારે ટામેટાના જ્યુસનું કરો સેવન



ટામેટાના સેવનથી અનેક ફાયદા થાય છે



ગાજર ટામેટા મરી પાવડર મિક્સ કરીને જ્યુસ બનાવો



ટામેટા હાર્ટ માટે હેલ્ધી હોય છે



ટામેટા લાઇકોપીન નામનું તત્વ હોય છે



એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં અસરદાર છે



ટામેટાનું સેવન સ્કિનને ગ્લોઇંગ બનાવશે