કેવી રીતે ક્યાં સમયે ખાવી જોઇએ કાકડી



કાકડીને ખાવાની યોગ્ય રીત જાણો



કાકડીની છાલને ન ઉતારો



છાલ પોષક તત્વોથી ભરપૂર છે



ઉનાળામાં કાકડીનું સેવન કરવું જોઇએ



કાકડીમાં 90 ટકા પાણી હોય છે



કાકડી શરીરને હાઇડ્રેઇટ રાખે છે



કાકડી ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે



કાકડી પોષક તત્વોથી ભરપૂર છે



કાકડીમાં મેગ્નેશિયમ,મેગેનીઝ છે



કાકડી વિટામિન સીથી ભરપૂર છે



કાકડી સ્કિન માટે પણ ઉપકારક છે