વેઇટ લોસ માટેની આ છે 9 જબરદસ્ત ટિપ્સ



ક્યારેય પણ મીલ સ્કિપ ન કરવુ જોઇએ



તેનાથી મેટાબોલિઝમ સ્લો થઇ જશે



અને ફેટ સ્ટોરેજ વધી જશે



ડાયટમાં ફાઇબર રિચ ફૂડ લો



પાણી પુરતા પ્રમાણમાં પીઓ



બ્રેકફાસ્ટમાં પ્રોટીન લો



જમ્યાના 2 કલાક પહેલા સલાડ ખાઓ



આખો દિવસ સક્રિય રહો



સુગર અને ઓઇલી ચીજો અવોઇડ કરો