બીટમાં રહેલા નાઈટ્રેટ્સ હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે.

Published by: gujarati.abplive.com

તે રક્તવાહિનીઓ ફેલાવીને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે.

Published by: gujarati.abplive.com

જિમ જનારા લોકો માટે તે કુદરતી એનર્જી બૂસ્ટર સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

બીટ સ્નાયુઓમાં ઓક્સિજન વધારીને જલ્દી થાક લાગવા દેતું નથી.

Published by: gujarati.abplive.com

આયર્નનો ઉત્તમ સ્ત્રોત હોવાથી તે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

Published by: gujarati.abplive.com

એનિમિયાથી પીડાતા લોકો માટે રોજ બીટ ખાવું ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું બીટેઈન તત્વ લીવરને ઝેરી તત્વોથી સુરક્ષિત રાખે છે.

Published by: gujarati.abplive.com

બીટમાં રહેલું ફાઈબર કબજિયાત મટાડી પાચનક્રિયા તેજ બનાવે છે.

Published by: gujarati.abplive.com

તે લોહી શુદ્ધ કરે છે, જેનાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત સેવનથી ખીલની સમસ્યા ઘટે છે અને વાળ મજબૂત થાય છે.

Published by: gujarati.abplive.com