દહીંનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે તમે દરરોજ સવારે દહીંનું સેવન કરી શકો છો દહીં તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે દહીંના સેવનથી અનેક રોગ તમારાથી દૂર રહે છે દરરોજ એક વાટકી દહીંનું સેવન કરવું જોઈએ કબજીયાત અને ગેસની સમસ્યાથી રાહત મળે છે દહીં ખાવાથી ઊર્જાવાન અનુભવો છો દહીં તમારી સ્કીન માટે પણ ફાયદાકારક દરરોજ દહીંનું સેવન કરશો તો શરીરમાં ફેરફાર જોવા મળશે સ્કીન પર ગ્લો અને ચમક આવી જશે