ખજૂર ખાવાથી શરીરમાં અનેક લાભ થાય છે



ખજૂરનું સેવન ખૂબ જ સારુ માનવામાં આવે છે



કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ખજૂર વરદાનરૂપ



ખજૂર શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે



લોહીની ઉણપ છે તો તમારે રોજ ખજૂરનું સેવન કરવુ જોઇએ



હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખજૂર સૌથી બેસ્ટ છે



ખજૂરમાં પોટેશિયમ-સોડિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે



ખાલી પેટ ખજૂર ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે



પલાળેલી ખજૂર ખાવાથી પણ અનેક લાભ થશે



તમે કોઈપણ સમયે ખજૂરનું સેવન કરી શકો છો