કિડની આપણા શરીરનો મુખ્ય ભાગ છે

Published by: gujarati.abplive.com

તે આપણી બોડીમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે

કિડની શરીરમાંથી ઝેરી તત્વોને બાહેર કાઢે છે

કિડની લોહીને શુદ્ધ કરે છે

કિડનીમાંની સમસ્યામાં કીવી ફળનું સેવન ન કરવું જોઈએ

કીવીમાં પોટેશિયમ હોય છે

તેનાથી કિડનીની બીમારીમાં મુશ્કેલીઓ વધે છે

કીવીમાં એસિડ વધારે હોય છે

કિડનીની બીમારીમાં ડોક્ટર પોટેશિયમનું સેવન કરવાની ના પાડે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી