ગંદા ઓશીકાનું કવર ત્વચા અને વાળને નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

ગંદા કવરના કારણે સ્કિન સંબંધિત બીમારી થઈ શકે.

Published by: gujarati.abplive.com

ચહેરા પર ખીલ-પિમ્પલ્સ થવાનું મુખ્ય કારણ ગંદુ કવર છે.

Published by: gujarati.abplive.com

ત્વચાના મૃત કોષો ઓશીકા પર જમા થતા રહે છે.

Published by: gujarati.abplive.com

વાળ અને ચહેરાનું તેલ જમા થતા રોમછિદ્રો બંધ થાય છે.

Published by: gujarati.abplive.com

ઓઈલી સ્કિનવાળા લોકોએ કવર જલ્દી બદલવું જોઈએ.

Published by: gujarati.abplive.com

દર 3થી 4 દિવસે ઓશીકાનું કવર બદલવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

ઓશીકાને પણ સમયાંતરે તડકામાં સૂકવવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા સ્વચ્છતા જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ઓશીકાની ગંદકી 5 ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.

Published by: gujarati.abplive.com