વારંવાર ઉપયોગમાં લેવાતી બોટલોમાં બેક્ટેરિયા અને ગંદકી જમા થઈ જાય છે.

આવો જાણીએ પાણીની બોટલ બદલવાનો સાચો સમય કયો છે.

સિંગલ-યુઝ પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળો.

સામાન્ય પ્લાસ્ટિક બોટલને 1-2 મહિનામાં બદલી નાખવી જોઈએ.

બોટલ પર તિરાડ કે ઉઝરડા દેખાય તો તરત જ નવી બોટલ લો.

પ્લાસ્ટિકની બોટલનો રંગ બદલાઈ જવા પર તરત જ નવી બોટલ લો.

ઇન્સ્યુલેટેડ બોટલની રબર સીલ બગાડી જાય તો ઢાંકણ અથવા બોટલ બદલી નાખો.

તમારી પાણીની બોટલની સફાઈ અને સમયસર બદલાવનું ધ્યાન રાખો.

કારણ કે સારા સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ પાણીથી થાય છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે