દરેક વ્યક્તિ અન્ડરવેરનો ઉપયોગ કરે છે જોકે ટાઈટ અંન્ડરવેર અનેક સમસ્યા પેદા કરી શકે છે એક સ્ટડી અનુસાર ટાઈટ અંડરવિયર પહેરવાથી સ્પર્મ કાઉન્ટ લો થઈ જાય છે ટાઈટ અંડરવિયર પહેરવાથી સ્ક્રોટમનું તાપમાન વધી જાય છે ચુસ્ત અન્ડરવેર પહેરવાથી અંડકોશનું તાપમાન વધે છે જે શુક્રાણુઓની સંખ્યા ઘટાડી શકે છે ચુસ્ત અન્ડરવેર પહેરવાથી રક્ત પરિભ્રમણને અસર થાય છે ટાઈટ અંડરવિયર પહેરવાથી તમારી સેક્સ લાઈઉ પ્રભાવિત થઈ શકે છે તેથી હંમેશા યોગ્ય સાઈઝનું જ અંડરવેર પસંદ કરો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે