ચા સાથે ખોટી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.

Published by: gujarati.abplive.com

આયર્નથી ભરપૂર ખોરાક સાથે ક્યારેય ચા ન પીવી.

Published by: gujarati.abplive.com

ચા આયર્ન જેવા પોષક તત્વોનું શોષણ ઘટાડી દે છે.

Published by: gujarati.abplive.com

એનિમિયાના દર્દીએ ચા સાથે Iron રિચ ફૂડ ન લેવું.

Published by: gujarati.abplive.com

આયર્નની દવા અને ચા વચ્ચે 1 કલાકનું અંતર રાખવું.

Published by: gujarati.abplive.com

ચા સાથે સમોસા કે ભજીયા ખાવાથી એસિડિટી થઈ શકે.

Published by: gujarati.abplive.com

તળેલી વસ્તુઓ અને કેફીન પાચન પર દબાણ વધારે છે.

Published by: gujarati.abplive.com

વધુ મસાલેદાર ખોરાક સાથે ચા પેટમાં બળતરા કરે છે.

Published by: gujarati.abplive.com

મુખ્ય ભોજનના 1 કલાક પહેલાં કે પછી જ ચા પીવી જોઈએ.

Published by: gujarati.abplive.com

દિવસભર મર્યાદિત માત્રામાં ચા પીવી ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com