કાળા મરી આયુર્વેદિક ગુણોથી ભરપૂર મસાલો છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં કાળા મરીનું સેવન મર્યાદિત કરવું.

Published by: gujarati.abplive.com

મરીની તાસીર ગરમ હોવાથી માપમાં જ ખાવું.

Published by: gujarati.abplive.com

તે ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

મરી પાચન શક્તિ મજબૂત કરી ગેસ દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

મોસમી બીમારી અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.

Published by: gujarati.abplive.com

તેને છાશ, સલાડ કે સૂપમાં નાખીને લઈ શકાય.

Published by: gujarati.abplive.com

પિત્ત દોષ ધરાવતા લોકોએ મરી ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

વધુ સેવનથી મોંમાં ચાંદા કે ત્વચા પર ફોલ્લી થાય.

Published by: gujarati.abplive.com

પેટની ગરમી હોય તો ડૉક્ટરની સલાહ બાદ જ ખાવું.

Published by: gujarati.abplive.com