આજના વ્યસ્ત જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.



વર્કલોડ, અંગત સંબંધોમાં તકરાર અને બીજી ઘણી બાબતો આપણા માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.



તણાવ માત્ર આપણા મનને જ નહીં પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે.



યોગ શરીર અને મનને એકબીજા સાથે જોડે છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીરના સ્નાયુઓને આરામ મળે છે



યોગમાં પ્રાણાયામનું મહત્ત્વનું સ્થાન છે. પ્રાણાયામ શ્વાસને નિયંત્રિત કરે છે અને મનને શાંત કરે છે.



યોગથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને શરીરના તમામ અંગોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે.



વૃક્ષાસન કરવાથી સંતુલન અને ધ્યાન વધે છે.



ત્રિકોણાસન કરવાથી શરીરને લવચીક બનાવે છે અને તણાવ ઘટાડે છે.



ભુજંગાસનથી પીઠનો દુખાવો ઘટાડે છે અને તણાવ દૂર કરે છે.



શશાંક યોગાસન તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે.



શવાસન કરવાથી શરીર અને મનને સંપૂર્ણ રીતે શાંત રહે છે અને તણાવ ઘટાડે છે.



ફળો, શાકભાજી અને ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવ.



ગીતો સાંભળવાથી મન શાંત થાય છે અને ખુશીના હોર્મોન્સ બહાર આવે છે.