આ ઘરેલુ ઉપાયથી હેર લોસથી મળશે રાહત ખરતા વાળની સમસ્યાનો રામબાણ ઇલાજ ખરતા વાળની સમસ્યાનો રામબાણ ઇલાજ શું આપ હેર લોસની સમસ્યાથી પરેશાન છો? આ ઘરેલુ ઉપચાર અપનાવી જુઓ એલોવેરા અને નારિયેળ તેલ લગાવો આ મિશ્રણને વીકમાં 2 વખત લગાવો મધ અને ઓટ્સનું હેર પેક લગાવો ગ્રીન ટી હેર પેક પણ યુઝ કરી શકો છો ડુંગળીનો રસ લગાવાથી પણ થશે ફાયદો મેથી પાવડર પણ હેર લોસમાં કરશે મદદ