આપણે દરેક વસ્તુને ફ્રેશ રાખવા માટે ફ્રિજમાં રાખીએ છીએ પરંતુ રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જેને ફ્રિજમાં ન રાખવી જોઈએ મોટાભાગે લોકો દરરોજ નાસ્તામાં બ્રેડનો ઉપયોગ કરે છે આપણે બ્રેડને ફ્રિજમાં રાખીએ છીએ બ્રેડને સ્ટોર કરવા માટે ફ્રિજ સૌથી ખરાબ જગ્યા છે બ્રેડમાં સ્ટાર્ચ હોય છે જેથી તેને ફ્રિજમાં ન રાખો ફ્રિજમાં રાખવાથી બ્રેડનો ફ્લેવર ખતમ થઈ જાય છે તમે તમારા રુમમાં બ્રેડને રાખી શકો છો બ્રેડને સારી રીતે બંધ કરી ઘરમાં જ રાખી શકો છો તમે બ્રેડનો બે દિવસ સુધી ઉપયોગ કરી શકો છો