માઉથ ફ્રેશનર તરીકે વરિયાળી અને સાકરનો ઉપયોગ કરવામાં આવે છે



પરંતુ આ બન્નેનું મિશ્રણ ઘણા સ્વાસ્થ્ય લાભ કરાવે છે



આના કારણે પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે



હિમોગ્લોબિન પણ વધે છે.



વરિયાળી અને સાકરનું મિશ્રણ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ખાવા માટે આપવામાં આવે છે



તેમાં ઝિંક, સોજા વિરોધી ગુણ, એન્ટિઓક્સિડન્ટ્સ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે



ઉનાળામાં વરિયાળી અને સાકર ખાવાથી પેટને ઠંડક મળે છે



આ બંને વસ્તુઓ આંખો માટે વરદાન સમાન છે.



વરિયાળી અને સાકર ખાધા પછી ખોરાક ઝડપથી પચી જાય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે