દહીંમાં નમક, ખાંડ મિક્સ કરો છો?



ગરમીમાં દહીંનું વધુ સેવન કરવુ જોઇએ



દહીં શરીરને હાઇડ્રેઇટ રાખે છે



દહીં શરીરમાં પાણીની કમી દૂર કરે છે



દહીમાં નમક મિક્સ કરીને ન ખાવો



નમક મિકસ કરવાથી ગૂડ બેક્ટરિયા મરી જાય છે.



આ રીતે કરવાથી કફ પિત્ત વધી શકે છે



દહીમાં સુગરના બદલે મધ મિક્સ કરી શકો છો



તેનાથી વાત કફ પિત્તનું સંતુલન રહે છે.