દૂધ અને કેળાના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે



દૂધ અને કેળા વજન વધારવામાં મદદ કરે છે



કેળામાં કાર્બોહાઇડ્રેટ અને ઘણા વિટામિન હોય છે



એક ગ્લાસ દૂધ સાથે બે કેળા ખાઈ શકો છો



દૂધ પીવું ન ગમે તો તમે કેળામાંથી શેક બનાવી શકો છો



દૂધ અને કેળાના સેવનથી ઝડપથી વજન વધે છે



તેમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જેવા ગુણો હોય છે



દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો વજન વધે છે



યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ