અનિંદ્રાની સમસ્યાને ભગાડે છે આ ચીજ



સૂતા પહેલા ફૂડના સેવનથી ઊંઘ આવશે



જાયફળવાળું દૂધ પીવાથી ઊંઘ આવે છે



હૂંફાળુ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે



રાત્રે રાઇસ ખાવાથી સારી ઊંઘ આવે છે



બદામના સેવનથી સારી ઊંઘ આવે છે



કિવિના સેવનથી પણ સારી ઊંઘ આવે છે



અખરોટના સેવનથી સારી ઊંઘ આવે છે



કેળાના સેવનથી પણ સારી ઊંઘ આવે છે



પમ્પકિન સીડસના સેવનથી સારી ઊંઘ આવે છે