લસણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ છે



લસણ તેમને અનેક રોગથી બચાવે છે



ખાલી પેટ લસણની એક કળી ખાવાથી બીમારીઓથી બચી શકો



લસણ કોલેસ્ટ્રોલ અને હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક



ખાલી પેટ લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે



લસણમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે



બ્લડ પ્રેશર અને બ્લડ ક્લોટને ઘટાડે છે



શરદી અન ઉધરસમાં પણ લસણ ફાયદાકારક



દરરોજ લસણના સેવનથી સ્વાસ્થ્ય લાભ થાય છે



યોગ્ય માત્રામાં લસણનું સેવન કરવું જોઈએ