ડેન્ગ્યુ દરમિયાન પ્લેટલેટ ઘટે છે.

પપૈયાના પાનમાં વિવિધ બાયોએક્ટિવ સંયોજનો જોવા મળે છે.

તેમાં એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો પણ જોવા મળે છે.

પપૈયાના પાનનો રસ પીવાથી પ્લેટલેટ વધે છે

પપૈયાના પાનનો રસ શરીરને થોડી મદદ કરી શકે છે

પરંતુ આ રસ ડેન્ગ્યુની દવા કે વિકલ્પ નથી

કેટલાક અભ્યાસોમાં પ્લેટલેટ કાઉન્ટ વધવાની સંભાવના જોવા મળી છે.

કેટલાક અભ્યાસોમાં હોસ્પિટલમાં રહેવાનો સમય ઓછો થવાની સંભાવના પણ જોવા મળી.

જોકે, દરેક ડેન્ગ્યુ દર્દીમાં તેની અસર સમાન હોય તે જરૂરી નથી.

ડેન્ગ્યુમાં ડૉક્ટરની સલાહ અને નિયમિત બ્લડ ટેસ્ટ ખૂબ જરૂરી.