કોફી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

રોજ 2-3 કપ કોફી પીવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ 10 15% ઘટે છે.

Published by: gujarati.abplive.com

કોફીમાં રહેલા તત્વો ડાયાબિટીસની દવા જેવું કામ કરી શકે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ખાંડ અને ક્રીમ વગરની 'બ્લેક કોફી' પીવી વધુ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

કોફી લીવરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં પણ મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ શરીરનો સોજો (Inflammation) ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

કોફી કાર્બોહાઈડ્રેટ્સને ગ્લુકોઝમાં ફેરવાતા અટકાવે છે.

Published by: gujarati.abplive.com

આ કોઈ દવા નથી, તેથી સારવાર તરીકે તેનો ઉપયોગ ન કરવો.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ બાદ જ કોફી પીવી.

Published by: gujarati.abplive.com