આ ફૂડ્સ ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે



કોલેસ્ટ્રોલના લેવલને વધારવાની ચીજોમાં સૌ પ્રથમ ચરબી આવે છે



આ ફેટ માંસ, માખણ અને તળેલા ખાદ્ય પદાર્થોમાં મળી આવે છે



ટ્રાન્સ ફેટ પણ કોલેસ્ટ્રોલ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.



જે પ્રોસેસ્ડ ફૂડ્સ અને બેકરી ઉત્પાદનોમાં મળી આવે છે



વધુ સુગર ખાવી પણ કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે



રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ જેમ કે વ્હાઇટ બ્રેડ અને પાસ્તા પણ કોલેસ્ટ્રોલ વધારી શકે છે.



દારૂનું વધુ પડતું સેવન પણ કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે



ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ્સમાં વધુ ચરબી અને સુગર હોય છે



જે કોલેસ્ટ્રોલ વધારવા પાછળ મહત્વની ભૂમિકા નિભાવે છે



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો