સવારની શરૂઆત ઘણા લોકો ચાથી કરે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતી ચા સ્વાસ્થ્યને નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

ચામાં રહેલું કેફીન નુકસાન કરી શકે છે.

Published by: gujarati.abplive.com

ગ્રીન ટી હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

યુવાનોએ દિવસમાં 1 થી 2 કપ જ ચા પીવી.

Published by: gujarati.abplive.com

પુખ્ત વયના લોકો 3 થી 5 કપ ગ્રીન ટી પી શકે.

Published by: gujarati.abplive.com

વધુ કેફીનથી ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

સગર્ભા સ્ત્રીઓએ કેફીનનું સેવન ઘટાડવું.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે ચા પીવાથી એસિડિટી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત ચા પીવાથી આયર્ન ઘટે છે.

Published by: gujarati.abplive.com