ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ વરદાન સમાન છે.

Published by: gujarati.abplive.com

જાંબુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે.

Published by: gujarati.abplive.com

તે લોહીમાં ગ્લુકોઝનું લેવલ વધવા દેતું નથી.

Published by: gujarati.abplive.com

જાંબુ સ્ટાર્ચને સુગરમાં બદલતા અટકાવે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ વધારે છે.

Published by: gujarati.abplive.com

જાંબુ વારંવાર તરસ લાગવાની સમસ્યા ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

પોટેશિયમથી ભરપૂર જાંબુ હૃદયને સ્વસ્થ રાખે છે.

Published by: gujarati.abplive.com

તેમાં ફાઈબર વધુ હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

દર્દીઓ રોજ 80 થી 100 ગ્રામ જાંબુ ખાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જાંબુના ઠળિયાનો પાવડર પણ સુગર કંટ્રોલ કરે છે.

Published by: gujarati.abplive.com