આ કારણે સુગરનુ સેવન જલ્દી કરશે વૃદ્ધ શું આપ વધુ સુગર ખાવાનું પસંદ કરો છો અધિક સુગરનું સેવન આ કારણે છે ખતરનાક સુગરનું સેવન કોલેજનને તોડે છે કોલેજન સ્કિનને ટાઇટ રાખે છે સુગરના સેવનથી કોલેજન તૂટી છે આ કારણે સુગર સ્કિનને જલ્દી વૃ્દ્ધ કરે છે વધુ સુગરનું સેવન ડાયાબિટિસને નોતરે છે. હૃદય રોગ અને કેન્સરનું જોખમ વધારે છે. હાઇ સુગર ડાયટ અનેક બીમારીનું બને છે કારણ વધુ સુગરથી અથેરોસ્ક્લેરોસિસનું જોખમ વધે છે. સુગર વજન વધારવા માટે પણ જવાબદાર છે. વધુ સુગર આપની સ્કિનની સુંદરતા બગાડશે. સુગરને આ કારણે જ સફેદ ઝેર કહે છે હેલ્ધી રહેવા સપ્રમાણ કરવું જોઇએ સુગરનું સેવન