મીઠો લીમડો હેર ગ્રોથને વધારશે વાળનો ગ્રોથ વધારશે આ એક વનસ્પતિ વાળના ગ્રોથ માટે મીઠા લીમડાનું સેવન કરો ડ્રન્ડર્ફની સમસ્યા શિયાળામાં વધી જાય છે લીમડો એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર છે. મીઠો લીમડો ડ્રન્ડર્ફમાં કારગર ઇલાજ છે. હેર ડેમેજની સમસ્યામાં મીઠો લીમડો કારગર ખરતા વાળની સમસ્યામાં પણ કારગર છે વાળની મજબૂતી માટે એમિનો એસિડ કારગર મીઠા લીમડામાં એમિનો એસિડ છે. અકાળે વાળને સફેદ થતાં રોકે છે લીમડો મીઠો લીમડો ડ્રન્ડર્ફમાં કારગર ઇલાજ છે. સિપ્લટ હેરને પણ રિપેર કરે છે લીમડો