એલચી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને આયરન હોય છે



પોષકતત્વોથી ભરપૂર એલચી સ્વાસ્થ લાભ આપે છે



પરંતુ યોગ્ય માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ



સવારે ખાલી પેટ ખાવાથી ઘણા ફાયદા થશે



શ્વાસમાં દુર્ગંધની સમસ્યા દૂર થશે



એસિડિટીની સમસ્યામાં એલચી ફાયદાકારક



તમે દરરોજ ત્રણથી ચાર એલચી ખાઈ શકો છો



દરરોજ એલચીના સેવનથી ઘણા લાભ થશે



એલચી માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે