તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે



તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે



તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે



સવારે નિયમિતપણે તુલસીના કેટલાક પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે



દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે



પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક



તુલસીના પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે



પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે



આ પાન શરદી, ઉધરસ અને તાવથી બચાવે છે



દરરોજ તુલસીના પાનનું સેવન કરવું જોઈએ