ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક પરંતુ ઘીની સાથે ક્યારેય અમૂક વસ્તુઓનું સેવન ન કરો ઘી અને મધનું સેવન સાથે ન કરો આ બંનેના સાથે સેવનથી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે મૂળા અને ઘીનું સેવન સાથે ન કરવું જોઈએ માછલી સાથે ક્યારેય ઘીનું સેવન ન કરો આર્યુવેદ મુજબ ઘી સાથે ક્યારેય દહીં ન ખાવું જોઈએ સાથે ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે ખાટા ફળો સાથે પણ ઘીનું સેવન ન કરો સમાન્ય રીતે તમે એકલા ઘીનું સેવન કરી શકો છો