બદામ પ્રોટીન, ફાઈબર, વિટામિન E અને મિનરલ્સનો ભંડાર છે.

Published by: gujarati.abplive.com

રોજ 10 પલાળેલી બદામ ખાવાથી શરીરમાં જબરદસ્ત ફેરફાર આવે છે.

Published by: gujarati.abplive.com

બદામ ફાઈબરથી ભરપૂર હોવાથી ગેસ, એસિડિટી અને કબજિયાત મટાડે છે.

Published by: gujarati.abplive.com

બદામ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેથી વજન નિયંત્રણમાં રહે છે.

Published by: gujarati.abplive.com

બદામ ખાવાથી આખો દિવસ શરીરમાં એનર્જી અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

Published by: gujarati.abplive.com

બદામ યાદશક્તિ વધારે છે, એકાગ્રતા સુધારે છે અને તણાવ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર બદામ ત્વચાને યુવાન અને ચમકદાર રાખે છે.

Published by: gujarati.abplive.com

બદામ કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

બદામમાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂતી આપે છે.

Published by: gujarati.abplive.com

સારા પરિણામ માટે સંતુલિત આહારની સાથે નિયમિત બદામ ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com