એલચી માત્ર સ્વાદ માટે નહીં, પણ ઔષધીય ગુણો માટે પણ જાણીતી છે.

Published by: gujarati.abplive.com

તે પાચનતંત્ર (Gut Health) સુધારે છે અને પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

રોજ એલચી ખાવાથી ગેસ, એસિડિટી, પેટ ફૂલવું અને કબજિયાતમાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

પેટની સમસ્યાઓ માટે સવારે ખાલી પેટે લીલી એલચી ચાવવી જોઈએ.

Published by: gujarati.abplive.com

મોઢામાંથી આવતી વાસ દૂર કરવા માટે એલચી શ્રેષ્ઠ માઉથ ફ્રેશનર છે.

Published by: gujarati.abplive.com

તેના પોષક તત્વો તણાવ ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી અનિદ્રા દૂર થાય છે અને સારી ઊંઘ આવે છે.

Published by: gujarati.abplive.com

તે હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.

Published by: gujarati.abplive.com

એલચી મેટાબોલિઝમ વધારે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

રોજ માત્ર 2 એલચી ચાવવાથી થોડા જ અઠવાડિયામાં શરીરમાં હકારાત્મક ફેરફાર દેખાય છે.

Published by: gujarati.abplive.com