કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કેળાના સેવનથી શરીરને અનેક ફાયદા મળે છે પરંતુ શું કેળા ખાવાથી રાત્રે સારી ઊંઘ આવે ? રાત્રે સારી ઊંઘ માટે મદદ કરી શકે છે કેળામાં એવા પોષકતત્વો હોય છે જે તણાવ ઓછો કરે છે કેળાના સેવનથી ખૂબ જ સારી ઊંઘ આવે છે કેળામાં મેગ્નેશિયમ હોય છે જે ઊંઘમાં મદદ કરે છે સવારે નાસ્તામાં પણ કેળાનું સેવન કરવાથી દિવસભર ઊર્જા રહે છે દરરોજ કેળાનું સેવન કરવું જોઈએ તમારા ડાયેટમાં આજે જ કેળાને સામેલ કરો