શિયાળામાં તલના સેવનથી સ્વાસ્થ્યમાં ઘણા ફાયદા પહોંચે છે



તલ પોષકતત્વોથી ભરપૂર હોય છે



તલમાં આયરન, વિટામિન અને મેગ્નેશિયમ હોય છે



દરરોજ તલનું સેવન કરવામાં આવે તો બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે



મગજના સ્વાસ્થ્ય માટે પણ તલનું સેવન સારુ



તલના સેવનથી હાડકા મજબૂત બને છે



તલના સેવનથી ઊંઘ સરસ આવે છે



તમે તલને તમને જે રીતે પસંદ હોય તેમ ખાઈ શકો છો



તલના લાડુ બનાવીને પણ ખાઈ શકો છો



શિયાળામાં દરરોજ તલનું સેવન કરવું જોઈએ