પપૈયામાં ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે પપૈયુ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે ખાલી પેટ પપૈયુ ખાવાથી વધુ ફાયદા થાય છે પપૈયાનું સેવન પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે પપૈયાનું સેવન હ્રદયરોગના જોખમને ઓછું કરે છે પપૈયામાં વિટામિન Cનો ભરપૂર સ્ત્રોત છે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે પપૈયા તેના સેવનથી અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે પપૈયાને આજે જ ડાયેટમાં સામેલ કરો