તુલસીના પાન ચાવવાથી ઘણા ફાયદા થાય છે



તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે



ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે



તુલસીના પાન હૃદય અને મગજ માટે ફાયદાકારક



બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે



તુલસીના પાનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે



તુલસી પાનના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ છે



આ પાન શરદી, ઉધરસ અને તાવથી બચાવે છે



નિયમિત રીતે તુલસી પાનનું સેવન કરવું જોઈએ