આદુનું સેવન શરદી અને ઉધરસથી બચાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

હળદરવાળું દૂધ રોગપ્રતિકારક શક્તિ વધારે છે

Published by: gujarati.abplive.com

લસણ શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે.

Published by: gujarati.abplive.com

દહીં પાચનતંત્રને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

સૂપ શરીરને ગરમ રાખે છે અને પોષણ આપે છે.

Published by: gujarati.abplive.com

મગની દાળ હળવી અને પૌષ્ટિક હોવાથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

સફરજનમાં ભરપૂર વિટામિન અને ફાઈબર હોય છે.

Published by: gujarati.abplive.com

ડ્રાયફ્રૂટ્સ શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે.

Published by: gujarati.abplive.com

ગરમ હર્બલ ચા મોનસૂનમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com