મોનસૂનમાં સ્વસ્થ રહેવા અપનાવો આ 10 સરળ ટિપ્સ

Published by: gujarati.abplive.com

મોનસૂનમાં હંમેશા ઉકાળેલું ઠંડી કરેલું પાણી પીવો

Published by: gujarati.abplive.com

બહારનું કાપેલુ ફળ અને સ્ટ્રીટ ફૂડ ટાળો.

Published by: gujarati.abplive.com

વાસી ફૂડ ખાવાનું ટાળો

Published by: gujarati.abplive.com

બહારનું ખાવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

રોજ તાજું અને ગરમ ખોરાક ખાઓ.

Published by: gujarati.abplive.com

મચ્છરોથી બચવા રિપેલન્ટનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

ઘરને સ્વચ્છ અને મચ્છર માખીથી મુક્ત રાખો

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિ વધારતા ફૂડ ખાવ

Published by: gujarati.abplive.com

ઘરની આસપાસ પાણી ભરેલુ ન રાખો

Published by: gujarati.abplive.com