પનીર પ્રોટીનનો એક ઉત્તમ અને લોકપ્રિય સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

પરંતુ પનીરનું વધુ સેવન નુકસાનકારક હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

હાઈ કોલેસ્ટ્રોલ હોય તો પનીર ખાવાથી હાર્ટનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

વધુ કેલરી હોવાથી વજન ઘટાડતા લોકોએ તે ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કિડનીના દર્દીઓએ પ્રોટીનયુક્ત પનીર ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

લેક્ટોઝ ઇનટોલરન્સવાળા લોકોને પેટમાં ગેસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

પ્રોસેસ્ડ પનીરમાં સોડિયમ હોવાથી હાઈ BP વધી શકે છે.

Published by: gujarati.abplive.com

હાઈ BP ના દર્દીઓએ ઘરે બનાવેલું મોળું પનીર ખાવું.

Published by: gujarati.abplive.com

સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 50 થી 100 ગ્રામ પનીર ખાઈ શકે.

Published by: gujarati.abplive.com

કોઈ પણ આહાર બદલતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી.

Published by: gujarati.abplive.com