ફળ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.



2 ફળોના સેવનથી વજન જાળવી શકાય છે. આ ઉપરાંત, તમને અન્ય ભૌતિક લાભો પણ મળશે.



વજન જાળવી રાખવા માટે સફરજનનું સેવન કરી શકાય છે.



સફરજન ખાવાથી હૃદય પણ સ્વસ્થ રહે છે અને વજન વધતું અટકે છે.



સફરજનમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, ખાંડ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક અને પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે.



કિવી ખાવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જે લોકો પોતાનું વજન જાળવી રાખવા માંગે છે તેમના માટે પણ કીવીનું સેવન વરદાન માનવામાં આવે છે.



કીવી પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ઉચ્ચ ફાઈબર, સોડિયમ, ઝિંક, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન જોવા મળે છે.



વજન કંટ્રોલ કરવા માટે આ 2 ફળો સવારે ખાલી પેટ ખાવા જોઈએ. બંને ફળ એકસાથે ખાવાનું ટાળો.