કેળું એક એવું ફળ છે, જે આપણે બોડી બનાવવા માટે સેવન કરી છીએ જો કે, કેળા દરેક લોકો માટે લાભકારી છે શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવા માટે તમે દરરોજ એક કે બે કેળા પણ ખાઈ શકો છો. હાર્ટબર્નની સમસ્યાને દૂર કરવામાં કેળા ખૂબ જ ફાયદાકારક છે કેળા એન્ટાસિડ્સના કુદરતી વિકલ્પ તરીકે કામ કરે છે તણાવ દૂર કરવામાં મદદરૂપ લૂઝ મોશન અટકાવે છે કબજિયાત દૂર કરવામાં મદદરૂપ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે