સફરજન વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે દરરોજ માત્ર એક સફરજન ખાવાથી ઘણા ફાયદા થશે સવારના નાસ્તાના એક કલાક પછી સફરજનનું સેવન કરો રોજ સફરજન ખાવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે સફરજનમાં ઘણા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ હોય છે સફરજન ખાવાથી તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે સફરજન હંમેશા તેની છાલ સાથે જ ખાવું જોઈએ દરરોજ એક સફરજનના સેવનથી અનેક બીમારીઓ તમારાથી દૂર રહેશે આજે જ તમારા ડાયેટમાં સફરજન સામેલ કરો