ડાર્ક ચોકલેટમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે તે ઘણા એન્ટીઑકિસડન્ટો અને મિનરલ્સથી ભરપૂર હોય છે હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે ડાર્ક ચોકલેટ તણાવ ઘટાડવામાં અસરકારક છે. આ ખાવાથી તમારો મૂડ સારો થાય છે ડાયાબિટીસમાં ફાયદાકારક છે ડાર્ક ચોકલેટ જો કે, તેની માત્રાનું ધ્યાન રાખવું હિતાવહ છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે