દ્રાક્ષ કેલરી, ફાઇબર અને વિટામિન સી, અને વિટામિન ઇથી ભરપૂર છે.



દ્રાક્ષ શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે



દ્રાક્ષના સેવનથી માનસિક તણાવ ઘટે છે



શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો દ્રાક્ષ આપના માટે ઉપકારક છે.



ડાયાબિટીસના દર્દી માટે પણ દ્રાક્ષ ઔષધ સમાન છે



કબજિયાતની સમસ્યામાં પણ દ્રાક્ષનું સેવન હિતકારી છે



માઇગ્રેઇનના દર્દી માટે પણ દ્રાક્ષનું સેવન ઉપકારક છે



બ્લડપ્રેશરમાં પણ પણ દ્રાક્ષ રામબાણ ઇલાજ છે



રોગ પ્રતિકાર ક્ષમતા વધારે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે